પાટણના લોદરામાં ગામલોકોએ ચાર યુવકોને બાંધીને વાળ કાપી નાખ્યા
પાટણના લોદરામાં પ્રેમિકાને મળવા આવેલા યુવક સહિત 4 લોકોને ગામલોકોએ તાલીબાની સજા કરી. કાયદો હાથમાં લઈ સજા ફટકારી. વીડિયો વાયરલ.