ભાજપના મંત્રીએ કહ્યું, ‘ગાયનું દૂધ બુદ્ધિશાળી બનાવે છે, ભેંસનું ભ્રષ્ટ’
ભાજપના એક મંત્રીએ ગાય અને ભેંસના દૂધ અંગે આપેલા અતાર્કિક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે, તેમણે ભેંસના દૂધને ‘બુદ્ધિ ભ્રષ્ટ’ કરનારું ગણાવ્યું છે.