‘મારા પિરિયડ્સ ચાલુ છે, રજા આપો’ સુપરવાઇઝરે કહ્યું, ‘કપડાં ઉતારો!’

Rohtak Maharshi Dayanand University mc problem

યુનિવર્સિટીમાં સફાઈકામ કરતી બે દલિત મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન થાકને કારણે આરામ કરવા બ્રેક માંગતા સુપરવાઈઝર હલકાઈ પર ઉતરી આવ્યો!