મહુવામાં દુકાનદારે આદિવાસી સગીરાની છેડતી કરતા પથ્થરમારો, આગચંપી

mahuva news

પોલીસે આરોપી યુવકને છોડી મૂકતા 2 હજાર લોકો રસ્તા પર ઉતર્યા. દુકાનમાં આગ ચાંપી. પોલીસ પર પથ્થરમારો. એટ્રોસિટીની ફરિયાદ.