મહેસાણામાં 8 કામદારોને 11,000 વોલ્ટનો કરંટ લાગ્યો, 2નાં મોત, 6 ઘાયલ
મહેસાણા-અમદાવાદ હાઈવે પર મંડાલી ગામે એક કંપનીમાં ક્રેન 11, 000 વોલ્ટના વીજવાયરને સ્પર્શી જતા 8 કામદારોને કરંટ લાગ્યો હતો.