માનગઢમાં હજારો આદિવાસીઓ ઉમટ્યાં, અલગ ભીલ પ્રદેશની માંગ કરી

mangarh tribals

માનગઢ ધામમાં ચાર રાજ્યોમાંથી હજારો આદિવાસીઓ ઉમટી પડ્યાં. 36 માગણીઓ સાથે અલગ ભીલ પ્રદેશની માંગ કરી.