GPSCમાં ‘ચોક્કસ જાતિના’ લોકોને પાસ કરાય છેઃ માંગીલાલ પટેલ
હરિભાઈ ચૌધરી, બળદેવજી ઠાકોર બાદ હવે એક વ્યક્તિએ GPSC પરીક્ષામાં ચોક્કસ જાતિના લોકોને પાસ કરાતા હોવાનો આરોપ લગાવ્યો છે.