માંગરોળમાં જર્જરિત બ્રિજનો સ્લેબ તૂટતા 8 લોકો નદીમાં ખાબક્યાં
ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો. માંગરોળમાં જર્જરિત બ્રિજના સમારકામ દરમિયાન સ્લેબ ધરાશાયી થતા 8 લોકો નદીમાં ખાબક્યા.