સુરતના માંગરોળમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના મોત

mangrol surat news

માંગરોળના નાના બોરસરામાં આવેલી કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બંને મજૂરોના ગેસ ગળતરના કારણે મોત થયા છે.