વઢવાણમાં દલિત યુવકના પાણીઢોળમાં માન્યવર કાંશીરામને શ્રદ્ધાંજલિ અપાઈ

Wadhwan news

વઢવાણના દલિત યુવકનું 5 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેનું આજે પાણીઢોળ હતું, જેમાં સમાજે મહાનાયક માન્યવર કાંશીરામને પણ યાદ કર્યા.

માન્યવર કાંશીરામે કેવી રીતે શોષિત સમાજને શાસક બનાવ્યો?

Manyavar Kanshiram Death anniversary

માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.