ઈડરના ચિત્રોડામાં મહાદેવ મંદિરમાંથી 11.36 લાખનો ગાંજો ઝડપાયો

idar news

113 કિલો ગાંજો રાખવા અને વાવવા બદલ મંદિરના મહંત સહિત બે ની ધરપકડ. પોલીસે બંનેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા.