પાટણના દલિત વિદ્યાર્થીએ 6 મિનિટમાં 200 દાખલા ગણી રેકોર્ડ સર્જ્યો
વિવાન પરમારે દુબઈમાં યોજાયેલી ગણિત ઈન્ટરનેશનલ પરીક્ષામાં 17 દેશોના બાળકો સાથે ભાગ લઈ રેકોર્ડ બનાવ્યો છે.