કોળી યુવકને માર મારવાના કેસમાં માયા આહીરના પુત્ર જયરાજની ધરપકડ

Koli youth beaten up

કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ બાદ ધરપકડ.