ગાંધીજી સ્થાપિત મજૂર મહાજન સંઘે મજૂરો પાસેથી કરોડોની ‘ખંડણી’ વસૂલી!

Mazdoor Mahajan Sangh scam

ગાંધીજી સ્થાપિત મજૂર મહાજન સંઘ પર ગરીબ મજૂરો પાસેથી ફાળાના નામે કરોડોની ખંડણી વસૂલવાનો આરોપ લાગ્યો.