હડકાયા બકરા’ની બલિ આપી ગામલોકોએ માંસ આરોગતા ચકચાર

sacrifice rabid goats

મહાકાળીની પૂજા દરમિયાન બકરાની બલિ ચડાવાઈ હતી. જેનું માંસ ગામલોકોએ ખાધું. પણ સત્ય સામે આવતા હોબાળો મચ્યો.