મેરઠની દલિત યુવતીનો હજુ કોઈ પત્તો નહીં, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

Meerut news

મેરઠમાં ઠાકુર યુવકે દલિત મહિલાની હત્યા કરી તેની દીકરીનું અપહરણ કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. સેંકડો પોલીસ ખડકી દેવાઈ.