કુકી સ્ત્રી સાથે લગ્ન કરનાર મેઈતેઈ પુરુષની જાહેર રસ્તા પર હત્યા
યુવક હાથ જોડીને છોડી માટે વિનંતી કરતો રહ્યો, તેમ છતાં હુમલાખોરોએ ગોળી મારી દીધી. વીડિયો વાયરલ.