ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
two decades of MGNREGA: ‘મનરેગા’ના બે દાયકાનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે ગ્રામીણ શ્રમિકોની આ જીવાદોરી પ્રત્યે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ સતત ઘટતી જાય છે.