દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી
સરકારી શાળામાં મધ્યાહન ભોજન એક દલિત મહિલા બનાવતી હોવાથી 21 સવર્ણ વિદ્યાર્થીઓનું નામ તેમના વાલીઓએ પાછું ખેંચાવી લીધું.