વેપારી પિતા-પુત્રે દલિત યુવકને ઢોર માર મારતા હોસ્પિટલમાં મોત
વેપારી અને તેના પુત્રએ દલિત યુવકને ઢોરની જેમ મારતા મોત થઈ ગયું. યુવકના પરિવારજનોએ મૃતદેહ રસ્તા પર મૂકીને ન્યાય માટે ચક્કાજામ કર્યો.
વેપારી અને તેના પુત્રએ દલિત યુવકને ઢોરની જેમ મારતા મોત થઈ ગયું. યુવકના પરિવારજનોએ મૃતદેહ રસ્તા પર મૂકીને ન્યાય માટે ચક્કાજામ કર્યો.
આ વિદ્યાર્થીનીઓએ દિવસના 16 થી 18 કલાક અભ્યાસ કરી NEET ની પરીક્ષા પાસ કરી અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી છે.