ભાજપ ધારાસભ્યે કહ્યું, ‘સગર્ભાને ઝોળીમાં લઈ બે ખેતર તો ચાલવું પડે!’
છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્યે રાજેન્દ્ર રાઠવાએ આદિવાસી વિસ્તારોમાં સગર્ભાઓને ઝોળીમાં દવાખાને લઈ જવાની મજબૂરીને ‘ટ્રેન્ડ’ ગણાવી.