ઈડરના ધારાસભ્ય રમણ વોરા સામે કાર્યવાહી કરવા ભાજપ મહામંત્રીને રજૂઆત કરાઈ
ખોટા ખેડૂત ખાતેદાર બનવા મામલે રમણ વોરા સામે ભાજપ કાર્યકરે જ મોરચો માંડ્યો. કાર્યવાહી નહીં કરાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી.