DJ પર જાતિસૂચક ગીતો વગાડી 60 લોકોના ટોળાએ દલિતોને ફટકાર્યા

dalit news

DJ પર દલિતોનું અપમાન કરતા જાતિસૂચક ગીતો વગાડી સવર્ણ ગુંડાઓએ દલિત પરિવાર પર હુમલો કર્યો. 60 લોકોનું ટોળું હથિયારો સાથે દલિતો પર તૂટી પડ્યું.

ઝારખંડમાં ટોળાંએ મુસ્લિમ યુવકની માર મારીને હત્યા કરી

mob lynching

યુવક અબ્દુલ કલામના પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે, તે તેની વૃદ્ધ માતાનો એકમાત્ર સહારો હતો, હવે તે પણ છીનવાઈ ગયો છે.