SC ની 64 ટકા, ST ની 83 ટકા, OBCની 80 ટકા પ્રોફેસરોની જગ્યાઓ ખાલી
મોદી સરકાર દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી છે તેનો નક્કર પુરાવો. અનામતની મોટાભાગની જગ્યાઓ ખાલી.
મોદી સરકાર દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી છે તેનો નક્કર પુરાવો. અનામતની મોટાભાગની જગ્યાઓ ખાલી.
પીએમ મોદી જે સમિતિના અધ્યક્ષ છે તે સમિતિએ મંજૂરી ન આપતા 60 ટકા બહુજન વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણનું સપનું રોળાયું.
ક્ષમા સાવંતની માતા ભારતમાં છેલ્લી ઘડીઓ ગણી રહી છે પણ મોદી સરકારની ટીકાકાર હોવાને કારણે 7 મહિનામાં 3 વાર તેના વીઝા રિજેક્ટ કરી દેવાયા છે.