જામખંભાળિયામાં આહિર વૃદ્ધે ધો.10ની દલિત સગીરાની છેડતી કરી

Jamkhambalia dalit news

Dalit News: જામખંભાળિયાના એક ગામમાં આહિર વૃદ્ધે દલિત સગીરાની છાતી પર હાથ ફેરવ્યો. SC-ST act હેઠળ ફરિયાદ થઈ.