બાળકી સ્કૂલે મોડી પડી, શિક્ષકે 100 ઊઠ-બેસ કરાવતા મોત થયું!

mumbai Vasai girl student dies

Mumbai News: 13 વર્ષની બાળકીને શાળાએ પહોંચવામાં 10 મિનિટ મોડું થતા શિક્ષકે 100 ઊઠ-બેસ કરાવી અને બાળકીનું મોત થઈ ગયું.

મરાઠાઓને OBC દરજ્જો મળશે, તો મુંબઈ ઠપ્પ કરી દઈશું!- OBC સંગઠનો

obc reservation

મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBC માં સામેલ કરવા મુદ્દે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે OBC સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે.