‘દરેક ગામમાં બોર્ડ લગાવો, મુસ્લિમોને નો એન્ટ્રી’, ટીનએજ કથાવાચિકાનો બફાટ
લક્ષ્મી નામની ભાગવત કથાવાચિકાએ એક કથા દરમિયાન આ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણો શું છે મામલો.