સુરેન્દ્રનગરની સરકારી શાળામાં મુસ્લિમ બાળકો ગરબે ઘૂમ્યાં

Surendranagar news

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં મુસ્લિમ સમાજના બાળકોએ ગરબે રમીને નવરાત્રિની ઉજવણી કરી.