ગૌમાંસની શંકામાં ટોળાએ મુસ્લિમ શખ્સને થાંભલા સાથે બાંધીને માર્યો
મુસ્લિમ શખ્સ મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો. ટોળાએ તેની પાસે ગૌમાંસ હોવાની શંકામાં બાંધીને માર માર્યો.