મુસ્લિમ યુવકને “બાંગ્લાદેશી” ગણાવી ટોળાએ માર મારી હત્યા કરી
ફરી એકવાર, ભાજપ શાસિત રાજ્યમાં બંગાળી ભાષી સ્થળાંતરિત કામદારોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો અને તેમને બાંગ્લાદેશી ઘુસણખોર ગણાવી હુમલો કર્યો હતો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના સુતીના રહેવાસી 20 વર્ષીય યુવાનને મંગળવારે રાત્રે ટોળાંએ માર માર્યો હતો. હુમલાખોરોએ તેના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર … Read more