ગુજરાતમાં રોડમાં 1 રૂ.માં માત્ર 30 પૈસાનું કામ થાય છેઃ નારણ કાછડિયા

BJP MP Naran Kachhadiya

ગુજરાતમાં રોડના કામકાજમાં ધૂમ ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના જ પૂર્વ સાંસદે આક્ષેપ કર્યો. કાછડિયાએ કહ્યું, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ થાય છે.