આણંદમાં સંતાનપ્રાપ્તિ માટે 5 વર્ષની બાળકીની બલી ચડાવી દેવાઈ

Anand news

આણંદના નવાખલ ગામે એક શખ્સે સંતાનપ્રાપ્તિની તાંત્રિક વિધિ માટે ગામની જ 5 વર્ષની બાળકીની બલી ચડાવી દેતા ચકચાર મચી ગઈ છે.