યુવતીએ પ્રેમલગ્ન કરતા પંચે 40 લોકોને માથું મુંડવાની સજા કરી

odisa news

આદિવાસી દીકરીના પરિવારે સમાજમાં પરત ફરવા પશુ બલિ આપવી પડી. ત્યારબાદ સમાજના પંચે દીકરીના પરિવારના 40 લોકોને માથું મુંડવાની સજા કરી.