સફાઈકર્મી મહિલાએ 45 લાખનું સોનું તેના માલિકને પરત કર્યું
સફાઈકર્મી મહિલાને રસ્તા પરથી રૂ. 45 લાખનું સોનું મળ્યું, છતાં તેની પ્રામાણિકતા ડગમગી નહીં. મુખ્યમંત્રીએ સન્માન કર્યું.