‘મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!’
પંચમહાલના મોરવા રેણામાં દલિત યુવક ઉપસરપંચની મરેલી ગાય ખેંચવા ન જતા ઉપસરપંચે ઉનાકાંડની યાદ અપાવી જાહેરમાં ઝપાઝપી કરી.