પાટડીના ભીમસૈનિકોએ પાનવાના પીડિત પરિવારની મુલાકાત લીધી

patdi bhim soldiers visited panwa

પાટડીના પાનવા ગામમાં દલિત યુવક રાજરત્ન નાગવંશી પર ભરવાડોએ કરેલા હુમલા બાદ પાટડી તાલુકાના ભીમસૈનિકોએ તેમના ઘરની મુલાકાત લીધી છે.