34 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 36 આરોપીઓને સજા થશે

panwari kand agra atrocity case

વર્ષ 1990માં દલિત દીકરીના લગ્નમાં સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો અને દલિતોના ઘર સળગાવી દીધા હતા. હવે 34 વર્ષ પછી કોર્ટે 36 આરોપીઓને સજા સંભળાવશે.