પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવા મુદ્દે સરકાર અડગ: ઋષિકેશ પટેલ

Par Tapi Narmada Link Project

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘણી મહત્વની સ્પષ્ટતા કરી છે. જાણો શું કહ્યું.