બનાસકાંઠાના લાખણીમાં SMC ના PI ના માતાપિતાની હત્યા

banaskantha smc pi murdered

લૂંટારાઓએ બંનેના ચહેરા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યા. પીઆઈના માતાના પગ કાપી કડલાં લૂંટી ગયા.