પાટડીના સડલામાં પ્રા.શાળાના આચાર્યએ 9 વિદ્યાર્થીનીની છેડતી કરી?
આચાર્ય ધો. 6 થી 8ની વિદ્યાર્થીનીઓને નાપાસ કરવાની ધમકી આપી છેડતી કરતો હોવાનો આરોપ. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.