Phule: ઉપદેશ નહીં, સંઘર્ષનું મહત્વ સમજાવતી ફિલ્મ આવી રહી છે
Phule Trailer: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે મહાનાયક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પરની ફિલ્મ Phule નું ટ્રેલર આવી ગયું છે. જાણો શા માટે આ ફિલ્મ જોવી જોઈએ.