દલિત યુગલને મંદિરમાં પ્રવેશતા અટકાવનાર પૂજારીની ધરપકડ

dalit couple

SC-ST act: દલિત યુગલ મંદિરમાં લગ્ન કરવા માંગતું હતું પણ પૂજારીએ તેમને હડધૂત કરી બહાર કાઢી મૂકયું. જાણો શું છે આખો મામલો.