પાવાગઢમાં રોપ-વે તૂટી પડતા મજૂરો, ઓપરેટર સહિત 6 લોકોના મોત
પંચમહાલના પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો માલસામાનનો રોપ-વે તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં બે શ્રમિકો સહિત 6 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.