પાયલ ખટીકની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દલિત સમાજની હોનહાર દીકરી પાયલ ખટીકની અંતિમક્રિયા તેના વતન રાજસ્થાનમાં કરાઈ.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દલિત સમાજની હોનહાર દીકરી પાયલ ખટીકની અંતિમક્રિયા તેના વતન રાજસ્થાનમાં કરાઈ.
દલિત પરિવારની હોંશિયાર દીકરી વર્ષો બાદ વીઝા મળતા વધુ અભ્યાસ માટે લંડન જતી હતી. તે પહેલીવાર પ્લેનમાં બેઠી હતી અને બે જ મિનિટમાં મોત મળ્યું.