જામનગરમાં રેલવેકર્મીએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી

jamnagar sucide case

બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.

વડાલીમાં મજૂર પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પી લેતા ચકચાર

Poisonous drug sucide

ઝેરી દવાની અસરથી માતાપિતાનું મોત. ત્રણ બાળકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા.