પોલીસની 14283 જગ્યાની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બહાર પડશે

policerecruitment

રાજ્યમાં પોલીસ વિભાગની 25660 ખાલી જગ્યાઓ પૈકી બાકીની 14283 જગ્યાઓની ભરતીને લઈને સરકારે હાઈકોર્ટ સમક્ષ મોટી સ્પષ્ટતા કરી છે.