Kamala Harris એ રાજનીતિ કેમ છોડીઃ મજબૂરી કે રણનીતિ?

Kamala Harris

Kamala Harris – અમેરિકાની પહેલી ભારતીય મૂળની શ્યામવર્ણી મહિલા ઉપરાષ્ટ્રપતિએ રાજનીતિ કેમ છોડી, આ મજબૂરી છે કે રણનીતિ? જાણો તેની પાછળની કહાની.

રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?

politics

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ ,છતાં રાજનીતિમાં પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.