પોરબંદરના દરિયામાંથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

drugs

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટચાલકો ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટ્યાં.