કેરળ કેવી રીતે ગરીબી મુક્ત રાજ્ય બન્યું, રહસ્ય શું છે? January 14, 2026 by khabarantar કેરળ ભારતનું પ્રથમ ગરીબીમુક્ત રાજ્ય બન્યું છે. કેવી રીતે કેરળે ગરીબી મુક્ત કરી તેનું રહસ્ય સમજો.