સયાજીરાવ ગાયકવાડ: જેમના શાસનમાં ‘પ્રજા ધર્મ’ એ જ ‘રાજ ધર્મ’ હતો
Sayajirao Gaekwad: રાજાશાહી કાળ મુદ્દે જ્યારે પણ ‘સુશાસન’ અને ‘માનવીય સંવેદના’ની વાત નીકળે ત્યારે વડોદરાના પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું સૂર્યની જેમ ઝળહળશે.